ભયાનક વાવાઝોડા માંગખુટે ચીનમાં મચાવ્યો હાહાકારઃ 25 લાખ લોકોનું સ્થળાંતર

September 17, 2018 at 11:07 am


ચીનમાં આવેલા સુપર ટાઇફૂન માંગખુટને તબાહી મચાવી છે. દક્ષિણી ગુઆંગદાેંગમાં 25 લાખથી વધારે લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે અને 400થી વધારે ઉડિયાનો રદ કરી દેવામાં આવી છે.

અગાઉ આ ટાઇફૂને હાેંગકાેંગમાં તબાહી મચાવી. તેમાં ફિલીપીનમાં 49 લોકોનાં મોત થયા. ટાઇફુન દક્ષિણી ચીનનાં ગુઆંગદાેંગ પ્રાંત જિયાંગમેન શહેરનાં કિનારે રવિવારે સાંજે પહાેંચ્યું. આ દરમિયાન હવાની ઝડપ 162 કિલોમીટર પ્રતિ કલાક હતી. અહી ન્યૂઝ એજન્સી શિન્હુઆનાં રિપોર્ટ અનુસાર 25 લાખથી વધારે લોકોને સ્થાનાંતરિક કરી દેવામાં આવ્યા.

29 હજાર લોકોથી વધારે નિમાર્ણ સ્થળો પર નિમાર્ણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે અને 632 પર્યટન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ માંગખુટ ટાઇફુન આવવા અંગે ચીનના દક્ષિણી દ્વીપ પ્રાંત હૈનામાં બે હવાઇમ મથકો પર 400થી વધારે ઉડéનો રØ કરી દેવામાં આવી. જ્યારે તમામ કિનારા રિસોટ્ર્સ અને સ્કુલો બંધ છે.

ગુઆંગદાેંગ, હેનાન અને ગુઆંગ્શી ઝુઆંગ સ્વાયત ક્ષેત્ર સહિત દક્ષિણી ચીન વિસ્તારમાં રવિવારે સવારે ભારે આંધી અને ભારે વરસાદ થઇ. હેના પ્રાંતીય પર્યટન વિભાગનાં તમામ મનોરમ વિસ્તારો, શાળા અને બહારના વ્યવસાયોને રવિવારે અને સોમવારે સવારે બંધ કરવાનો આદેશ આપ્યો. ગુઆંગદાેંગે પણ આ પ્રકારની સાવધાની વત} છે.

Comments

comments

VOTING POLL