ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું એકિઝટ પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !

May 21, 2019 at 11:26 am


પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રીયોએ પોતાનાં ટીટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહત્પલ ગાંધી પર વ્યગં કર્યેા. આ તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહત્પલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ. આ પ્રકારે તેમણે એકિઝટ પોલનાં આંકડાઓમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થવાના અંદાજ મુદ્દે વ્યગં કર્યેા હતો.
બાબુલ સુપ્રિયોએ ટીટમાં તસ્વીર શેર કરતા ટાઇટલ લખ્યું કે, તેમાં મદદ નહોતો કરી શકતો, પરંતુ શેર કરી દીધું. જેણે પણ બનાવ્યું છે તે એક પ્રતિભાશાળી વ્યકિત છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદે ગત્ત ૧૬ મેનાં રોજ વિપક્ષી મહાગઠબંધનને મહાગઠબંધન ગણાવ્યું હતું. સુપ્રીયોએ ટીટ કરીને કહ્યું કે, ભારતનાં લોકો મહાગઠબંધનને કયારે પણ મત નહી આપે, કારણ કે લોકો હંમેશા પોતાની જાતને રાજનીતિથી ઉપર રાખે છે.
ચૂંટણી પંચે બંગાળમાં નિશ્ચિત સમય પહેલા ચૂંટણી પ્રચાર સમા કરવાના નિર્ણય ત્યાં સતત થઇ રહેલી હિંસાને ધ્યાને રાખીને કયુ. અહીં મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન પ્રસિદ્ધ સમાજ સુધારક ઇશ્વર ચદ્રં વિધાસાગરની પ્રતિમા તુટી ગઇ હતી. ચૂંટણી પંચે યોગ્ય કાર્યવાહી નહી કરવાનો આરોપ લગાવતા સુપ્રીયોએ ટીટ કયુ કે, છ તબક્કા સુધી પચં ચુપ છે યારે લોકશાહી અને માનવતાની મતત અને તેના સહયોગીઓ દ્રારા હત્યા થઇ રહી છે

Comments

comments

VOTING POLL