ભારતના નામે વધુ એક ગોલ્ડ, નીરજ ચોપડાએ જીત્યો મેડલ

August 27, 2018 at 7:16 pm


એશિયન ગેમ્સમાં ભારતના નામે વધુ એક ગોલ્ડ મેડલ થયો છે. આ સાથે જ ભારતે આ વર્ષે 8 ગોલ્ડ અત્યાર સુધીમાં જીતી લીધા છે.
ભાલા ફેંકની સ્પર્ધામાં આજે નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે આ મેડલ સ્વ અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો છે.

Comments

comments

VOTING POLL