ભારતીય સંસ્કૃતિકનું પ્રતીક એટલે ‘કોડિયાનો દિવડો’

November 7, 2018 at 2:44 pm


દિપાવલી પર્વ એટલે અંધકારથી અજવાસ તરફ લઇ જતો તહેવાર. ભગવાન શ્રી રામના રાજઅભીષેકનો ઉત્સવ આ પર્વને દીપ પ્રજવલીત સાથે ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવી છે. પરીવર્તન સાથે બધુ બદલાય પણ આ માટીના દિપકનું મહત્વ આજે પણ જળવાયું રહ્યું છે. ટેકનોલોજી સાથે લોકોની માનસીકતા દરેક વસ્તુંમાં પલટાય પણ આજે ગરીબનું ઝુંપડુ હોય કે શ્રીમંતનો ે બંગલો હોય…તો પણ દિપક પ્રાગટéથી દિપાયમાન જોવા મળે છે. આ ઝળહળાટ માટીના કોડીયામાં જ સૌળે કળાએ ખીલી ઉઠી છે. એટલે કેન્ડલના જમાના પણ કુંભારે બનાવેલા આ માટીના કોડીયાની ખરીદી કરીને લોકો આ પર્વને સાચા અર્થમાં ઉજવણી સાર્થક કરે છે.
દિવડાથી વર્ષો ઇતિહાસની વર્તમાનમાં ઝાંખી આદી કાળથી ચાલ્યુ આવે છે આથી જ મીણના દીવડા કરતા માટીના દિવડા આજની તારીખે હોટ ફેવરીટ ગણવામાં આવે છે. રૂા. 10થી લઇને રૂા. 500 સુધીના મોટા દિવડાની અનેકવિધ વેરાઇટીઆે બજારમાં ઉપલબ્ધ જોવા મળે છે. અને ઇલેકટ્રાેનિક બજારમાં દિવડાની પણ ખુબજ સારા એવા પ્રમાણમાં દિપ અને દિવડાઆે જોવા મળે છે. દિવાળી દિવડા વગર ન જઇ શકે નથી અને માટીના દિવડા ખુબજ સારા પ્રમાણમાં ડિઝાઇન જોવા મળી રહી છે. રંગોળી વચ્ચે માટીના દિવડા ખુબજ આકર્ષણ જમાવે છે આથી દિવડા હજુ સુધી જુના થયા નથી અને થશે પણ નહી.
દિવડા વગ્ાર દિવાળીન્ાી ઉજવણી જાણે અશકય હોય ત્ાેવું લાગ્યા વિન્ાા રહેત્ાું ન્ાથી. લોક્ાે ભલે ગ્ામે ત્ાેટલી આધુિન્ાકત્ાા ધારણ ક્રે પ્ારંત્ાુ દિવાળી જેવા મોટા દિવસ્ાાેમાં પ્ારંપ્ારાગ્ાત્ા રીત્ાે આંગ્ાણામાં, ઘરમાં દિવડા પ્રગ્ાટાવાન્ાું ચૂકત્ાાં ન્ાથી, એટલું જન્ાહી સ્ાાથે રંગ્ાાેળી સ્ાજાવાન્ાું ચલણ પ્ાણ અક્બ્ાંધ જોવા મળી રહૃાું છે, ત્ાે જોત્ાાં દિવાળીન્ાાં દિવસ્ાાેમાં દિવડાન્ાી ખરીદી કયારેય બ્ાંધ ન્ાહી થાય. પ્ાણ સ્ામયાંત્ારે દિવડાન્ાાં ઘાટ સ્ાહિત્ામાં બ્ાદલાવ આવે ત્ાે પ્ાણ સ્વાભાવિક્ હોય લોક્ાે ઘરમાં આક્ર્ષક્ લાગ્ાે ત્ાેવા દિવડાન્ાે વધુ પ્ાસ્ાંદ ક્રત્ાાં થયા છે. લોક્ાેન્ાી આ માન્ાિસ્ાકત્ાાન્ાે ધ્યાન્ાે લઇન્ાે ક્ારીગ્ારો દ્વારા દિવડાન્ાે આધુિન્ાક્ રૂપ્ા આપ્ાવાન્ાી શરૂઆત્ા કરી છે.
દિપ્ા જ્યારે ફળીયામાં ક્ે ઉંમરા ઉપ્ાર પ્રગ્ાટાવવામાં આવત્ાાે હોય ત્યારે પ્રકાશ બન્ને તરફ પડે છે. એનું આકર્ષણ જોવા મળે છે. વર્ષો પ્ાહેલા લોક્ાે દિવાળીન્ાાં ત્ાહેવારમાં માત્ર ક્ાેડીયામાં ત્ાેલ પ્ાુરીન્ાે દિવડા પ્રગ્ાટાવી દિવાળીન્ાાે ઉજાસ્ા ફેલાવત્ાાં હત્ાાં.
ત્ાેન્ાા િસ્ાવાય દિવડા બ્ાીજા ક્ાેઇ માક્£ટમાં પ્ાણ ઉપ્ાલબ્ધ ન્ા હત્ાાં, પ્ારંત્ાુ ધીરે ધીરે બ્ાદલાવ આવ્યો અને લોક્ાે મીણન્ાાં દિપ્ાક્ પ્રગ્ાટાવી પ્રક્ાશ વર્ષન્ાી ઉજવણી ક્રવા લાગ્યા. આધુિન્ાકત્ાાન્ાી જાક્મજાળમાં વર્ષો પ્ાહેલા લોક્ાે જે પ્ાત્ારાન્ાાે દિવડો વાપ્ારત્ાાં હત્ાાં ત્ાે માન્ાસ્ાપ્ાટમાંથી ભુસ્ાાઇ ન્ા જાય ત્ાેવા ઉમદા વિચાર સ્ાાથે છેલ્લા વષોર્થી આક્ર્ષક્ દિવડાન્ાું સ્ાર્જન્ા ક્ર્યુ છે, જે લોક્ાેન્ાે ઇિત્ાહાસ્ા સ્ાાથે વત્ાર્માન્ાન્ાાે સ્ામન્વયન્ાી ઝાંખી આપ્ાત્ાું સ્ાાિબ્ાત્ા થયું હત્ાું. ક્ારણક્ે, આ દિવડા પ્ાણ ત્ાૈલથી ઝળહળવાન્ાી સ્ાાથે ત્ાે આેલવાય ન્ાહી ત્ાે માટે ક્ાચન્ાી સ્ાુરક્ષા પ્ાણ પ્ાુરી પ્ાાડવાાં આવી છે, જેન્ાે ક્ારણે લોક્ાે ઇચ્છે ત્યા સ્ાુધી દિવો જળહળત્ાાે રાખી શખવામાં સ્ાફળ રહેત્ાાં આ વર્ષે પ્ાણ આ દિવડાન્ાી વિશેષ માંગ્ા જોવા મળી રહી છે. હવે લોક રંગીન પ્રકારના દિવડા જોવા પણ છે.
ગરબી હોય કે અમીર દિવડો તો એક સરખો હોય છે તેમાં તફાવત જોવા મળતો નથી એટલે દિવડાઆેન્ાી અન્ાેક્વિધ વેરાઇટીઆે ત્ાૈયાર ક્રવામા આવી છે, જેન્ાે ક્ારણે ગ્ારીબ્ા-મધ્યમ વગ્ાર્થી લઇન્ાે અમિર વગ્ાર્ સ્ાુધીન્ાાં લોક્ાે પ્ાાેત્ાાન્ાા ઘરન્ાે દિપ્ામાળાથી સ્ાજાવી શક્શે. વળી, ત્ામામ વેરાઇટીન્ાે આધુિન્ાક્ રૂપ્ા આપ્ાવામાં આવ્યુ હોવાન્ાે ક્ારણે પ્ાણ ઘરન્ાી શોભામાં અન્ાેક્ગ્ાણો વધારો થશે ત્ાેમાં શંક્ાન્ાે ક્ાેઇ સ્થાન્ા ન્ાથી ત્ાેમ જણાવી ઉમેર્યું હત્ાું ક્ે, ક્ારીગ્ારન્ાે મન્ા ત્ાાે ઘરે ઘરે દિપ્ા પ્રગ્ાટે અને ચો ત્ારફ રોશન્ાી ફેલાય ત્ાેજ દિલન્ાી ખ્વાઇસ્ા હોય છે. આથી દિવડા ભારતીય પરંપરાગત પ્રકાશ આપે છે અને સર્વને રોશન કરે છે.

Comments

comments

VOTING POLL