ભારત વર્લ્ડ કપ પહેલાં ન્યૂ ઝીલેન્ડ, બંગલાદેશ સામે રમશે વોર્મ-અપ મેચો

February 1, 2019 at 11:12 am


ઇંગ્લેન્ડમાં આગામી 30મી મેએ વન-ડેનો વર્લ્ડ કપ શરુ થશે એ પહેલાં ભારતીય ટીમ ન્યૂ ઝીલેન્ડ તથા બંગલાદેશ સામે વોર્મ-અપ (પ્રેિક્ટસ) મેચો રમશે. ભારતની કિવીઆે સામેની પ્રેિક્ટસ-મેચ પચીસમી મેએ આેવલમાં અને બંગલાદેશ સામેની મેચ 28મી મેએ કાડિર્ફમાં રમાશે.

Comments

comments

VOTING POLL