ભાવનગર ખાતે 26મીએ સ્વૈિચ્છક રક્તદાતા તથા કેમ્પ આયોજકનો સન્માન સમારોહ

January 11, 2019 at 2:34 pm


ભાવનગર શહેર જિલ્લામાં સ્વૈિચ્છક રક્તદાતા આેને પ્રાેત્સાહિત કરવા આગામી 26મી જાન્યુઆરી 2019ના પાવન પર્વે- 25 વખત કે તેથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઆે તથા રક્તદાન મહાદાનની પ્રવૃિત્તને વેગ આપનાર આયોજક સંસ્થાઆેનુંસન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની સંપૂર્ણ નામ-સરનામું મોબાઇલ નંબર પાસપોર્ટ ફોટો તથા વિશેષ કાંઇ વિગત હોય તો રૂબરૂ અથવા વોટ્સએપ પર જણાવવા. હનુમંતસિંહ એ.ચુડાસમા -વોટ્સએપ સતકવિર રક્તદાતા – 9824293093 ભાવવનંદના ચેરીટેબલ ટ્રસ્ટ- ભાવનગર વોટ્સએપ – 9879762929.

Comments

comments

VOTING POLL