ભાવસિંહજી હોસ્પિટલમાં લીમડાના વૃક્ષના મુળીયાનું છેદન થતું અટકાવાયું

February 12, 2019 at 1:38 pm


પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લીમડાના વૃક્ષના મુળીયાનું છેદન થતું અટકાવાયું હતું.

બનાવની વિગત એવી છે કે સરકારી ભાવસિંહજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહેલા વર્ષો જુના લીમડાના વૃક્ષોના મુળીયાનું છેદન કરવામાં આવી રહ્યું હતું. આથી હોસ્પિટલમાં દર્દીઆે માટે સેવા આપતા સામાજીક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ સિવિલ સર્જન મંજરીબેન મંકોડીને રજુઆત કરી હતી અને તેમણે સિમેન્ટના બ્લોક પાથરવાના હોવાથી કામગીરી થતી હોવાનું જણાવીને હાલ પૂરતું તે અટકાવી દીધું હતું.

Comments

comments

VOTING POLL