ભુજમાંથી શસ્ત્રો સાથે એક ઝડપાયો

June 12, 2019 at 9:17 am


ભુજમાં ઈક્કો ગાડીમાં છરી, પાઈપ જેવા હથીયારો સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ ભુજ કોર્ટની બહાર વચ્ચેના ગેટ બાજુમાં આરોપી હમીદ હુશેન મોદી (ઉ.વ. ર૯) હાલે મોટા કાંડાગરા મૂળ જામનગર)ને ઈકો ગાડી નં. જી.જે. ૧૦ ડી.એ. રર૮૩માંથી છરી, પાઈપ સહિતના હથિયારો મળી આવતાં પોલીસે કાર સહિત તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL