ભુજમાં બીએસએનએલના કેબલની ચોરી

September 20, 2018 at 9:19 pm


શહેરના હરીપર માગૅ પર બીએસએનએલના કેબલ વાયરની ચોરીનાે બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ કોઈ અજાણ્યા શખ્સાેએ બીએસએનએલ કચેરીના કમ્પાઉન્ડમાં રાખેલ કેબલ 70 ફુટ કિ.રૂા. ર0 હજારના ચોરી કરી જતાં આ બનાવમાં અજીતકુમાર ગણેશ પાલે ભુજ બી ડિવિઝન પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવી છે. જે આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ મહત્વની કડી મળવા પામી નથી. જાણભેદુ તત્વોનાે હાથ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL