ભુજમાં વિભાગનું કલાર્ક્ પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો

November 8, 2019 at 9:52 am


ભુજમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ-૩ના સિનિયર કલાર્ક્ \પિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો લાઇસન્સની અવેજીમાં \પિયાની માગણી ક્રતા બનાસ કંઠા એસીબીએ છટક્ું ગોઠવી કલાર્ક્ને લાંચ સ્વીકરતા રંગેહાથ પક્ડી આગળની કર્યવાહી શ\ ક્રી છે
લાંચરુશવત વિરોધી બ્યૂરો ની ના સુત્રો વિગતો આપતા જણાવ્યું હતું ક્ે એક્ વેપારી ક્ેટરીના નો વ્યવસાય ક્રવા માંગતા હતા તે માટે તેમણે ભુજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માંથી લાયસન્સ મેળવવાની કર્યવાહી શ\ ક્રી હતી દસ્તાવેજી કગળીયા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માં અરજી ક્રી હતી થોડા દિવસો બાદ સિનિયર કલાર્ક્ વિજય દયારામ પાસે લાઇસન્સ બાબતે પૂછતાં તેમણે લાયસન્સ તૈયાર છે પણ વ્યવહારનું શું ક્ેમ ર્ક્યો હતો અને \ ૫૦૦૦ ની લાંચની માગણી ક્રી હતી જેના પગલે વેપારીએ એન્ટી ક્રપ્શન બ્યુરો સંપર્ક્ ર્ક્યો હતો અને બનાસકંઠા એસીબીએ ટ્રેપ માટેની તૈયારી ક્રી હતી સમય મુજબ વેપારીને ૫૦૦૦ \પિયા આપીને ફુલ મુવી ભાગમાં વર્ગ-૩ના જુનિયર કલાર્ક્ વિજય દયારામ ભીલ પાસે લાયસન્સ લેવા મોક્લાયા હતા દરમિયાન સિનિયર કલાર્ક્ વિજય દયારામ ભીલ એ \પિયા પાંચ હજારની લાંચ સ્વીકરતાં સાથે જ એ.સી.બી આ કલાર્ક્ને લાંચ લેતા રંગેહાથ પક્ડી પાડ્યો હતો આ કર્યવાહીમાં ટ્રેપ બનાસકંઠા એસીબીના પી.આઇ ક્ે.જે.પટેલ ક્રી હતી અને સુપરવિઝન ક્ે એચ ગોહિલ એ ર્ક્યું હતું

Comments

comments