મનહરપ્લોટના જાની બિલ્ડિંગમાં ૨૨ દુકાનો–રહેણાંક સીલ કરતી મહાપાલિકા

February 1, 2018 at 5:14 pm


રાજકોટ મહાપાલિકા દ્રારા બાકીવેરો વસુલવા માટે શહેરભરમાં બાકીદાર મિલકતધારકો પર ઘોંસ બોલાવવામાં આવી રહી છે.
મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના વર્તુળોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં મનહરપ્લોટમાં ગોવિંદભાઈ પરસોતમભાઈ જાનીના બિલ્ડિંગનો બાકી વેરો વસુલવા માટે બિલ્ડિંગમાં આવેલી દુકાનો તેમજ રહેણાંક સહિતના કુલ ૨૨ યુનિટ સીલ કરાયા હતા. ટૂંક સમયમાં આ મિલકતની જાહેર હરાજી પણ કરાશે. આ ઉપરાંત વોર્ડ નં.૧૦માં રાજદીપ, રાજ વૈભવ, રાજપથ ફલેટ ઓનર્સ એસો.એ પાણીવેરાની બાકી રકમ સ્થળ પર જ ચુકવી દેતા ત્યાં સીલ કરાયું નહતું

Comments

comments

VOTING POLL