મન મેઘ બની થનગણાટ કરે….

June 11, 2019 at 10:04 am


વરસે તો ચોમાસું અસલી મિજાજ સાથે નવા રંગરૂપ સાથે નવાવાઘા સર્જી આસપાસ ક્યાંક ચોમાસું બેઠું છે.તેવો રંગ જામ્યો પરતું જો માત્ર રંગ દેખાડી વરસાદ ખેંચાય તો સૌરાષ્ટ્ર કચ્છ ના ખેડુતો પર કપરો કાળ આવી બેસે પરતું આ રંગ સાથે કડાકા ભડાકા સાથે વરસી પડે પાણી ના તળ પશુ પક્ષી માટે આમજનતા માટે સુખ સમૃદ્ધિની છોળો ઊંડે વરસી પડ અને સૌની અગિયારસ વાવણી વાળી બને સૌને ત્યાં લાપસી ના આંધણ મુકાય

Comments

comments