મહારાષ્ટ્ર્રમાં ભાજપ–શિવસેનાનો દબદબો: ૩૭ બેઠકો ઉપર આગળ

May 23, 2019 at 11:24 am


ભાજપ–શિવસેના વચ્ચે રીતસરની તિરાડ પડી ગયા બાદ ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આ તિરાડ બૂરી ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરી લેતાં તેનો ફાયદો ચૂંટણીમાં સ્પષ્ટ્ર જોવા મળી રહ્યો છે. આ ગઠબંધને કમાલ બતાવતાં હાલ પ્રાથમિક ટ્રેન્ડમાં ૩૭ બેઠકો ઉપર ભાજપ–શિવસેનાના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ–એનસીપી ગઠબંધનના માત્ર ૧૦ ઉમેદવારોને લીડ નીકળી છે. પ્રાથમિક પરિણામોમાં કોંગ્રેસના મિલિંદ દેવડા, અશોક ચવ્હાણ, ઉર્મિલા માતોંડકર, એનસીપીના સુપ્રિયા સુલે સહિતના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે. અહીં ભાજપની એકતરફી આગેકૂચ જોવા મળી રહી છે.
મહારાષ્ટ્ર્ર
ભાજપ–૩૭
કોંગ્રેસ–૧૦
અન્ય–૧

Comments

comments

VOTING POLL