મહિલાઆેની આવડતને મળશે પ્લેટફોર્મઃ ‘ધ કસ્ટમાઇઝ સ્ટુડિયો’નો અનુજા ગુપ્તાના હસ્તે પ્રારંભ

February 11, 2019 at 3:54 pm


અમીન માર્ગ, પંચવટી મેઈન રોડ પર, પાયલ બસંતાણી, ડો.દીપ્તીબેન ગાંધી અને આસીકા બસંતાણી હવે તેમના નવા સોપાન !ધ કસ્ટમાઈઝ સ્ટુડિયો’નું વસંત પંચમીના શુભદિવસે રાજકોટ કલેકટરના પત્ની અનુજા રાહુલ ગુપ્તા તથા વંદના નીતિન ભારદ્વાજના હસ્તે ઉદ્ઘાટન કરેલ. આ બન્ને સંનિષ્ઠ સન્નારીઆે નારીશિક્તને હંમેશા પ્રાેત્સાહન આપે છે. આ પ્રસંગે પોરબંદરના ડો.સુરેશ ગાંધી ખાસ ઉપિસ્થત રહ્યા હતા. સ્ટુડિયોના મહિલા સંચાલકોએ ‘આજકાલ’ના આંગણે જનરલ મેનેજર અતુલ જોશીને ફુલોની શુભેચ્છા સાથે ‘આજકાલ’નો આભાર માન્યાે હતો.

Comments

comments

VOTING POLL