મહિલા સ્ાશકિત્ાક્રણ પ્ાખવાડીયાન્ાી ઉજવણીન્ાાે રેલી સ્ાાથે થયેલો પ્રારંભ

August 4, 2018 at 11:28 am


આજે મહિલા આરોગ્ય દિવસ અને આવતીકાલે કૃષિ દિવસની કરાશે ઉજવણી

ભાવનગર જિલ્લામા મહિલા સશકિતક્રણ પખવાડિયાની ઉજવણી તા.1 આેગષ્ટ થી શરૂ થયેલ છે તદ અનુસાર તા.1ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા.2ના રોજ બેટી બચાઆે બેટી પઢાઆે દિવસ, તા.3ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાઇ ગયો અને આજે તા.4ના રોજ મહિલા નેતૃત્વ દિવસ ઉજવાશે.
તા.05 ના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા.6ના રોજ મહિલા ક્રુષિ દિવસ, તા.7ના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા.8ના રોજ મહિલા સ્વચ્છતા દિવસ, તા.9ના રોજ મહિલા ક્લ્યાણ દિવસ, તા.10ના રોજ મહિલા બાળ પોષણ દિવસ, તા.11ના રોજ મહિલા ક્ર્મયોગી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા માહિતી ક્ચેરી ભાવનગર દ્વારા તાલુક્ાના ભુતેશ્વર ગામે લોક્ડાયરો યોજાશે.
તા.12ના રોજ મહિલા ક્ાનુની જાગૃતિ દિવસ, તા.13ના રોજ શ્રમજીવી મહિલા દિવસ, તા.14ના રોજ મહિલા શારીરિક્ સૌષ્ઠવ દિવસ ઉજવાશે. આ ક્ાર્યક્રમો નાયબ પોલીસ અધિક્ષક્, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિક્ારી, પ્રાેગ્રામ આેફીસર, નિયામક્ જિલ્લા ગ્રામ વિક્ાસ એજન્સી, નાયબ જિલ્લા વિક્ાસ અધિક્ારી, નાયબ મ્યુ. ક્મિ. મ. ન. પા., જિલ્લા ખેતીવાડી અધિક્ારી, નાયબ પશુપાલન નિયામક્, જિલ્લા સમાજ સુરક્ષા અધિક્ારી, લીડ બેંક્ મેનેજર, મેનેજર જિલ્લા ઉધોગ ક્ેન્દ્ર, નાયબ માહિતી નિયામક્, આચાર્ય મહિલા આઈ. ટી. આઈ. જિલ્લા રમતગમત અધિક્ારી સહિતની ક્ચેરીઆે દ્વારા યોજાશે. આ ક્ાર્યક્રમો નક્કી થયેલા ક્ાર્યક્રમ અનુસાર જે-તે ક્ચેરી આયોજન ક્રશે.

Comments

comments

VOTING POLL