માંગરોળ પાસે ડબલસવારી બાઇક સ્લિપ થતાં પાછળ બેઠેલી મહિલાનું મૃત્યુ

June 11, 2019 at 11:16 am


માંગરોળ નજીક મોટરસાઈકલ પરથી ઉથલી પડેલા મહિલાનું ગંભીર ઈજાના કારણે મોત થયાનું નાેંધાયું છે.
માંગરોળના કેશોદ રોડ પર દાતાર મંઝિલ પાસે મોડીરાત્રે હીરો સ્પ્લેન્ડર નં.જી.જે.11-એ.એમ.2362ના ચાલક હુસેનભાઈ બાબરિયાની ગાડી પરનો કાબુ ગુમાવી દેતાં િસ્લપ થયેલા સારૂબેનને માથામાં ઈજા થઈ હતી તેમજ દવાખાને ખસેડાતા તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે આમદ હુસેન બાબરિયાએ મોટરસાઈકલ ચાલક આમદ બાબરિયા સામે અકસ્માત સજ} સારૂબેનનું મોત નિપજ્યાની પરિયાદ નાેંધાઈ છે.

Comments

comments

VOTING POLL