માંજરેકરની ફિલ્મમાં વિધુત હીરો!

March 29, 2018 at 5:52 pm


વાસ્તવ અને અસ્તિત્વ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર બોલીવૂડ કલાકાર મહેશ માંજરેકર અમોલ પાલેકર અને નસીરુદ્દીન શાહને લઇને એક હિંદી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે જેનું નામ હજુ સુધી નક્કી નથી કરાયું. આ બંને કલાકાર સાથે વિÛુત જામવાલ પણ એક એનઆરઆઇ બિઝનેસમેનની ભૂમિકામાં જોવા મળશે એવી ઊડતી ઊડતી ખબર સાંભળવા મળી છે. ખાસ વાત એ છે કે વિÛુત મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. મહેશ માંજરેકરે જ્યારે વિÛુતને ફિલ્મની િસ્ક્રપ્ટ દેખાડી ત્યારે તેને વાંચીને તરત જ તેણે ફિલ્મ કરવા માટે રસ દેખાડéાે હતો. આવી પાવરફુલ િસ્ક્રપ્ટ બનાવવા માટે મહેશ માંજરેકરે ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું. આવતા મહિના સુધી ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેવામાં આવશે.

Comments

comments

VOTING POLL