માંડવીમાંથી આંકડાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

June 12, 2019 at 9:16 am


માંડવીના બસ સ્ટેશન પાસે આંકડાનો જુગાર મતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.
આ અંગે માંડવી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ રફીક મામદ મેમણ (રહે. સીવીલ હોÂસ્પટલ પાછળ માંડવી) પોતાના આર્થિક લાભ સારૂં માંડવીના નાના બસ સ્ટેશન પાસે હારજીતનો આંકડાનો જુગાર રમી-રમાડી રોકડ રૂપિયા ૩૭૦, મોબાઈલ નંગ ૧ કિ.રૂ. ૧૦૦૦, મળી કુલ ૧૩૭૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયો હતો.

Comments

comments

VOTING POLL