માંડવીમાં કાર પા?કગ મુદ્દે એસીડથી હુમલો કરાયો

August 20, 2018 at 8:50 pm


પિતા-પુત્રને હોસ્પિટલ ખસેડાયા

બંદરિય શહેર માંડવી ખાતે પિતા-પુત્ર પર કાર પા?કગ મુદ્દે એસીડથી હુમલો કરાયાનાે બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. આ બનાવમાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ છે.

માંડવીના મેમણ શેરીમાં રહેતા હિતેશ અરવિંદભાઈ કોઠીયા (ઉ.વ.પર)એ કમલેશ મહેન્દ્ર જોશી અને મીત પર એસીડથી હુમલો કયોૅ હતાે. ગઈકાલે તેઆે માંડવીના બગીચામાં પરિવારજનાે સાથે ફરવા ગયા હતા અને પરત ઘરે ફર્યા હતા ત્યારે મીતે અલ્ટો કારને લોક કરીને ગાડી ઉપર કવર ચડાવતા હતા ત્યારે હિતેશ સાેનીએ તેમના ઘરની પાછળ પડતી બારીમાંથી ઉશ્કેરાઈની ગાળો બાેલવાનું શરૂ કરી તારી ગાડી અહીંથી લઈ લે નહિંતર મજા નહિં આવે અને ઝઘડો કયોૅ હતાે. કમલેશભાઈએ ગાળાગાળી કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને હિતેશભાઈએ એસીડ ભરેલું પ્લાસ્ટિક ડબલું તેના પર ઢોળી દીધું હતું અને હિતેશ પર પણ આ એસીડ ઢોળી દેવાયું હતું. આ બનાવમાં બન્ને પિતા-પુત્રને સારવારઅથેૅ માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. માંડવી પાેલીસ મથકે હુમલો કરનારા સામે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. જેઆેની અટક કરાઈ છે. બનાવની વધુ તપાસ માંડવીના પી.આઈ.એન.બી.ઝાલા ચલાવી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL