માંડવી –નલિયા માર્ગ પર ગમખ્વાર અકસ્માતના બનાવમાં એક મહિલાનું મોત

February 6, 2018 at 2:43 pm


માંડવી – નલિયા માગૅ પર આજે સજાૅયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચતા હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતાે મુજબ લક્ઝરી બસ નં.જીજે.03.એ.ડબલ્યુ.990રના ચાલકે કાર નં. જીજે.1.એચ.કે.178રને ટક્કર મારતા બસમાં સવાર વંદનાબા શક્તિિંસહ ઝાલા (ઉ.વ.40)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મયુરિંસહ રાઘુભા પરમાર (ઉ.વ.37) જયરાજિંસહ રાણા (ઉ.વ.1ર), હિનાબા રાણા (ઉ.વ.36) અને મોનીકાબા પરમારને ઈજાઆે પહાેંચતા તેઆેને માંડવીની એઈમ્સ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર અમદાવાદના બાપુ નગરના રહેવાસી છે. તેઆે લગ્ન પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. આ બનાવમાં કોઠારા પાેલીસ મથકે ડ્રાઈવર વિરૂદ્ધ ફરીયાદ નાેંધાવાઈ છે. સમગ્ર કિસ્સામાં મહિલાના મોતથી ગમગીની છવાઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માતેલા સાંઢની માફક દોડતી બસે હડફેટે લઈને ઈજાઆે પહાેંચાડી હતી.

Comments

comments

VOTING POLL