માતાા આશીર્વાદ લેવા મોદી કાલે ગુજરાત આવશે

May 25, 2019 at 11:19 am


લોકસભા ચૂંટણીમાં બમ્ર વિજય મેળવ્યા બાદ વી સરકારી રચાી કવાયત તેજ બી જવા ામી છે. આ બધાી વચ્ચે વડાપ્રધા રેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે. અહીં માદરેવતમાં આવીે તેઓ માતા હિરાબાા આશીવર્દિ લેશે. આ અંગેી જાહેરાત મોદીએ ટવીટ કરીે કરી હતી.

મોદીએ ટવીટ કરીે કહ્યું હતું કે હં આવતીકાલે માતાા આશીવર્દિ લેવા માટે ગુજરાત જઈશ. આ છી 28મીએ મતદારોો આભાર માવા માટે વારાણસીી મુલાકાત લઈશ. અહીંા મતદારોએ ફરી એક વખત મારા ઉર ભરોસો મુક્યો તે બદલ હં તેમો આભાર પ્રગટ કરીશ. અત્રે ઉલ્લેખીય છે કે મોદીએ વારાણસી બેઠક રી 4.78 લાખ મતે વિજય હાંસલ કર્યો છે. આ દરમિયા તેઓ ‘ધન્યવાદ રેલી’ે ણ સંબોધ કરશે.

Comments

comments