માત્ર એક લીલી ડૂંગળીનું સેવન જળમૂળમાંથી દૂર કરશે ડાયાબીટિશ, જાણો કઈ રીતે?

January 17, 2019 at 8:25 pm


         ડાયાબિટીશ આમ જોઈએ તો ભયંકર રોગ કહી શકાય, માણસને ડાયાબિટીસનો રોગ થાય છે ત્યારે તેના શરીરમાં સુગરનું પ્રમાણ વધી ગયું છે આવું કહેવામાં આવે છે. આજથી ૩ હજાર વર્ષ પહેલા આ રોગ અંગે મહર્ષિ ચરક અને શુશ્રુતે પોતાના ગ્રંથોમાં આ રોગનું વર્ણન કર્યું હતું.         આ રોગના સફળ ઈલાજ માટે હજી સુધી રીસર્ચ ચાલી રહી છે. ડાયાબિટીસ ઘણી વખત જીવલેણ રોગ પણ સાબિત થઇ શકે છે. આ રોગ એક મીઠા ઝેર જેવો છે. જો એકવાર કોઈ વ્યક્તિને આ રોગ થઈ જાય તો જીવનભર આ રોગનો સામનો કરવો પડે છે. આજના યુગમાં આ રોગ નાના મોટા બધામાં જોવા મળે છે. ભારતમાં ડાયાબિટીસ ને મધુપ્રમેહ પણ કહેવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધીમાં આશરે ચાર કરોડ કરતાં પણ વધારે લોકો ડાયાબિટીસનો ભોગ બની ચુક્યા છે. અને આ રોગનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે તેના નિવારણ માટે કરો બસ આટલું.

લીલી ડૂંગળી અક્ષીર ઈલાજસૌ પ્રથમ લીલી ડુંગળીને બરાબર ધોઈને સાફ કરી લેવા, ત્યાર બાદ તેને મૂળ સહીત ચોવીસ કલાક માટે પાણીમાં પલાળી દેવા. બીજા દિવસે આ પાણીને ગાળી લો અને ત્યાર બાદ આખો દિવસમાં જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી પીવું. પહેલા દિવસથી જ તમને ફેર પડતો જોવા મળશે. દરરોજ આ પાણીનો ઉપયોગ કરવાથી ડાયાબિટિશ જડમૂળથી નાશ પામે છે. અને તમે ચિંતામુક્ત જીવન જીવી શકો છો.

Comments

comments

VOTING POLL