માધવપુરના દરિયામાં ડુબી જતાં જુનાગઢના યુવાનનું મોત

September 10, 2018 at 1:50 pm


પોરબંદરના માધવપુર ગામે દરિયામાં ડુબી જતાં એક યુવાનનું મોત નિપજયું છે. આ બનાવ અકસ્માતનો છે કે આત્મહત્યાનો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જુનાગઢના ટીબાવાડી વિસ્તારમાં આવેલ તક્ષશીલા સોસાયટીમાં રહેતો ઉદય પ્રકાશભાઇ જોશી ઉ.વ. 30 માધવપુરના કાચબા ઉછેર કેન્દ્ર પાસે દરિયામાં ડુબી જતાં તેની લાશને બહાર કાઢવામાં આવી હતી. તે અકસ્માતે ડુબી ગયો કે, આત્મહત્યા કરી ં તે અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

Comments

comments

VOTING POLL