માન્યતાપ્રા પત્રકારોને એસ.ટી.ની વોલ્વોમાં મફત મુસાફરી

February 20, 2018 at 5:24 pm


નાણામંત્રીએ રાયના માન્યતાપ્રા પત્રકારોને એસ.ટી.સંચાલિત વોલ્વો બસમાં નિ:શુલ્ક મુસાફરીની સુવિધા પૂરી પાડવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત માહિતી પ્રસારણ તત્રં માટે આધુનિક ટેકનોલોજીવાળા કેમેરા આપવાની જાહેરાત પણ કરી છે.

Comments

comments