મામસા નજીક વાડમાં આગ ભભુકી

April 26, 2018 at 2:00 pm


ભાવનગર નજીકના મામસા ગામ પાસે મોડી રાત્રે એક વાડમાં આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ મામસા નજીક આવેલા સીતારામ વે-બ્રીજ પાસેની ખુંી જગ્યા પરની વાડમાં મોડી રાત્રે આગ ભભુકી ઉઠéાની જાણ થતાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ આગને આેલવી નાખી હતી આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું તેમ ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL