માળિયાના કુંતાસી ગામની યુવતી ગુમ

April 15, 2019 at 11:41 am


માળીયાના કુંતાશી ગામે રહેતા દિલીપભાઈ આનંદભાઈ ભોયાની દીકરી ગુમ થતા પોલીસને જાણ કરવામાં આવી છે જેમાં દિલીપભાઈ ભોયાએ જણાવ્યું છે કે તેની દીકરી જયશ્રીબેન ભોયા તા. ૧૧ ના રોજ ઘરેથી સવારના દસેક વાગ્યે કોઈને કહ્યા વગર ચાલી ગયેલ છે જેને આજદિન સુધી શોધવા છતાં જડેલ નથી માળિયા પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments

comments