મેઘપર બોરીચીમાં લાઉડ સ્પીકરના મામલે સામસામે મારામારી

September 14, 2019 at 9:08 am


અંજાર તાલુકાના મેઘપર બોરીચી માં વાસ્તુપુંજ સોસાયટીમાં લાઉડ સ્પીકરના મામલે સામસામે મારામારી થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચી ના વાસ્તુ કુંજ સોસાયટીમાં રહેતા માનસિંગ સુખરામ ચૌધરી તેના દીકરા ના જન્મદિવસ નિમિત્તે ઘરે પાર્ટી રાખી હતી જેમાં લાઉડ સ્પીકર નો ઉપયોગ કર્યો હતો તેના પગલે આરોપી રાજ ગઢવી ચંપાબેન ગઢવી અને બંસરી ગઢવી ઘરે આવી ડીજે બંધ કરો તેમ કહી માર માર્યો હતો
તો સામા પક્ષે રાજ રમેશ ગઢવી ફરિયાદ નોંધાવી શકે આરોપી માનસિંગ ચૌધરી મુકેશ ઠાકર તેના પિતાજી અને બબીતા બેન લાઉડ સ્પીકર ના મામલે ફરિયાદી એ કહ્યું હતું કે તેની એક ડીગ્રી બિમાર છે તેમજ તેના નાના બહેન ની પરીક્ષા હોય ડીજે ધીમો વગાડ વાનુ કહેતા આરોપીઓ માર માર્યો હતો પોલીસે બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Comments

comments