મેઘપર બોરીચી મા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત ર્ક્યો

November 8, 2019 at 9:44 am


અંજાર તાલુકના મેઘપર બોરીચી ની ધારા રેસિડેન્સીમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત ક્રી લીધો હતો
અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું ક્ે મેઘપર બોરીચી ની ધારા રેસિડેન્સીમાં રહેતા રિયાજ અબ્બાસ ફલાદિયા ઉંમર વર્ષ ૨૭ એ કેઈ અગમ્ય કરણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત ક્રી લીધો હતો પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Comments

comments