મોદીના પોસ્ટર ઉપર ચપ્પલવાળી

September 10, 2018 at 3:13 pm


રાજકોટમાં બંધ દરમિયાન મહિલા કાેંગ્રેસના કાર્યકરોએ સદર બજારમાં પેટ્રાેલ પમ્પ પાસે લગાવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ ઉપર ચપ્પલનો વરસાદ વરસાવ્યો હતો. આજે સવારે આ કાર્યકતાર્આેએ સરકારની વિરુધ્ધ સૂત્રો પોકાર્યા હતા અને ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. આ સ્થળે પહાેંચેલી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.

Comments

comments

VOTING POLL