મોદી અને શાહની રેલ

April 12, 2019 at 11:11 am


ગુજરાતમાં મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ પ્રચાર પણ વધી રહ્યો છે અને તેમાં નવીનતા પણ જોવા મળી રહી છે. પહેલા માત્ર નરેન્દ્ર મોદીના માસ્ક જોવા મળતા પરંતુ આ વખતે મોદી ઉપરાંત અમિત શાહના લાઈફ સાઈઝના કટઆઉટ જોવા મળી રહ્યા છે

Comments

comments

VOTING POLL