મોદી સરકારની ખેડૂતોને મોટી ગિફ્ટ: નવી ખરીદનીતિને મંજૂરી

September 13, 2018 at 11:08 am


Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતોનાં નુકસાનની ભરપાઇ સરકાર કરશે. મંત્રીમંડળે ખેડૂતોને પાકનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) સુનિશ્ચિત કરવા માટે નવી ખરીદ નીતિને મંજૂરી આપી છે. દેશનાં ખેડૂતોને માટે સરકારનો આ નિર્ણય લોકસભા ચૂંટણી પહેલા આવેલ છે. આ અંતર્ગત જો બજારમાં સરકાર દ્વારા નિર્ધિરિત ભાવથી પણ વધારે પતન આવે છે તો પણ ખેડૂતોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપવામાં આવશે.
નવી ખરીદ નીતિની જાહેરાત પીએમ મોદી જુલાઇમાં જ કરી ચૂકેલ છે. આ પહેલાં જ સરકારે 22 નિર્ણયો પર એમએસપી વધારી દીધી હતી. આ નવી નીતિ ખેતી કરવાવાળા ખેડૂતોને દેવા માફીમાં પણ મદદ કરશે. આ નીતિ અંતર્ગત પાક.