મોનાલીસાનો ચિલીંગ લૂક વાઈરલ, બિકીનીમાં લાગી રહી છે એકદમ હોટ….

November 30, 2019 at 9:47 am


Spread the love

મોનાલીસા ફરી એક વાર ચર્ચામાં મૂકાઈ છે. દર વખતે મોનાલીસા પોતાની ટીવી સીરીઝ કે ભોજપુરી ફિલ્મોના કારણે ચર્ચામાં મુકાતી હોય છે પરંતુ આ વખતે સીરીયલ કે ફિલ્મને લીધે નહીં પણ તે પોતાના લેટેસ્ટ પિક્ચર્સના કારણે ચર્ચામાં મૂકાઈ છે. મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો તેની અલગ અલગ અંદાજની ખૂબસુરત તસવીરો નજરે આવશે. તાજેતરની તસવીરમાં મોનાલીસા બ્લેક બિકીનીમાં નજરે આવી રહી છે. તસવીરમાં તમે જોઇ શકશો કે, એક્ટ્રેસ સ્વીમીંગ પૂલની બહાર ચિલ કરતી નજરે આવી રહી છે. હાલ તેના કામ વિશે વાત કરીએ તો, તે એક ટીવી સીરીયલમાં નજરે આવી રહી છે. આ સિરિયલમાં મોનાલીસા ડાયન મોહનાના કિરદારમાં જોવા મળી રહી છે.