મોરબીના એવન્યુ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

September 10, 2018 at 12:17 pm


મોરબીના એવન્યુ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઆેને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના એવન્યુ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ ચીમનલાલ રાણપરા, હાદિર્ક રમણીકલાલ પારેખ, કેતન સોની, સંદીપ અિશ્વનભાઈ રાણપરા, સુરેશ જયંતીભાઈ પારેખ અને જયદીપ અિશ્વનભાઈ રાણપરા સહિતનાને રોકડ રકમ 21,590 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL