મોરબીના ગોરખીજડિયા નજીક એસટી બસને અકસ્માત નડ્યો

November 7, 2019 at 11:20 am


Spread the love

મોરબીના ગોર ખીજડીયા પાસેથી પસાર થતી મોરબી ડેપોની એસટી બસને અકસ્માત નડéાે હતો તેવું લાગી રહ્યું છે કારણકે એસટી બસનો કાચ તૂટી ગયેલો જોવા મળ્યો હતો.
મોરબી બોડકા રુટની એસટી બસને ગોર ખીજડીયાના પાટિયા પાસે અકસ્માત નડéાે હોય તેવી માહિતી સામે આવી છે કારણકે આ રુટની એસટી બસ રોડ પર પડેલી જોવા મળી હતી એટલું જ નહિ બસના કાચ પણ તૂટેલી હાલતમાં રોડ પર પડéા હતા જોકે બસના ડ્રાઈવર અને કંડકટર અકસ્માત થયો હોવાની વાતને સ્વીકારતા ના હતા તેવી ચર્ચા જોવા મળી હતી તો બીજી તરફ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રક સાથે અથડાયા બાદ એસટી બસના કાચ તૂટéા હતા જોકે બસ ખાલી પડી હતી જેથી મુસાફરોને ઈજા પહાેંચી છે કે પછી બસ ખાલી હતી તે સ્પષ્ટ બન્યું નથી.