મોરબીમાં જૂના મનદુઃખનો ખાર રાખી મારામારી

September 12, 2018 at 11:54 am


મોરબીના વજેપરમાં રહેતા અવિનાશ બાબુ કોળીએ પોલીસમાં ફરિયાદ નાેંધાવી છે કે આરોપી જીગર જીલુ બોરીચા, સાગર નવઘણ ભરવાડ અને દેવા રાજુ રાવળદેવએ ત્રણ આરોપીઆેએ અગાઉ મિત્રનો બોલાચાલી થઈ હોય તેમજ અગાઉ ફરિયાદીની માતાએ બોલાચાલી કરી હોય જેનો ખાર રાખીને આરોપીઆેએ ફરિયાદી યુવાન તેમજ તેની સાથે રહેલા કમલેશભાઈને ગાળો આપી માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નાેંધાવી છે.

Comments

comments

VOTING POLL