યુપીમાં કાેંગી બેકફુટ પર નહીં ફ્રન્ટફુટ ઉપર રમશે

February 11, 2019 at 7:37 pm


લખનાૈમાં કાેંગ્રેસ પાટીૅના રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતાે. લોકસભા ચૂંટણીને લઇને કાેંગ્રેસે હવે પાેતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. રોડ શોના ગાળા દરમિયાન કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાટીૅ અહીં બેકફુટ ઉપર નહીં બલ્કે ફ્રન્ટફુટ ઉપર રમશે. આની સાથે જ પ્રિયંકા ગાંધી વાઢેરા અને જ્યોતિરાદિત્ય િંસધિયાને ઉત્તરપ્રદેશના પ્રભારી મુખ્યરીતે 2022ની ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને બનાવવામાં આવ્યા છે. રાહુલે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશનું કોઇ કેન્દ્ર છે, દિલ છે તાે લખનાૈ છે. પ્રિયંકા અને િંસધિયાને અહીંના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં કાેંગ્રેસ પાટીૅની સ્થિતિ મજબૂત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં વષોૅથી અન્યાય થઇ રહ્યાાે છે. આ અન્યાયની સામે પ્રિયંકા અને િંસધિયાને લડવાની જવાબદારી સાેંપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ન્યાય કરી શકે તેવી સરકાર લાવવાની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે, આ બંને નેતાઆેનું ધ્યાન લોકસભામાં જરૂર છે પરંતુ તેમનાે મુખ્ય ઉદ્દેશ્ય 2022માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કાેંગ્રેસની સરકાર બનાવવાનાે છે. અમે અહીં આક્રમક રમત રમવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી કાેંગ્રેસની વિચારધારાવાળી સરકાર બનશે નહીં ત્યાં સુધી પ્રિયંકા અને િંસધિયાની સાથે અમે ચેઇનથી બેસીસું નહીં. લોકોને સંબાેધનમાં રાહુલ ગાંધીએ કાેંગ્રેસના કાર્યકરો સહિત લખનાૈની જનતાનાે આભાર માન્યાે હતાે. રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાષણ દમરિયાન ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. કાેંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, રાફેલના મામલામાં મોદીએ સમાંતર બેઠકો યોજી હતી. અનિલ અંબાણીને 30000 કરોડ રૂપિયા પહાેંચાડી દેવામાં આવ્યા હતા. રોડ શો દરમિયાન રાહુલે ચોકીદાર ચોર હૈના નારા લગાવીને ઉત્તેજના જગાવી હતી. રાહુલ ગાંધી સ્પષ્ટ સંકેત આપતા રહ્યાા છે કે, 2022માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને સપા અને બસપાની સાથે તેઆે રહેલા છે.

Comments

comments

VOTING POLL