રંજ ગોગોઈ કેસ: આરોપ મુકાર મહિલાએ સુપ્રીમી ઈન્કવાયરી કમિટી સામે પ્રશ્નો ઉભા કર્યા

April 25, 2019 at 10:23 am


દેશા મુખ્ય ન્યાયમૂર્તિ રંજ ગોગોઈી સામે સુપ્રીમી જ પૂર્વ મહિલા કર્મીએ લગાવેલા ગંભીર આરોપોું પ્રકરણ દિવસે દિવસે વધુ તીવ્ર બી રહ્યું છે અે આ આરોપ મુકાર મહિલાએ ફરી એવો આક્ષેપ કર્યો છે કે તપાસ ાય તે પહેલાં જ મે અન્યાય ઈ રહ્યો છે કારણ કે ઈહાઉસ ઈન્કવાયરી કમિટીમાં કોઈ મહિલા મેમ્બર ી માટે મે અન્યાયો ભય યાવત રહ્યો છે. તપાસ પહેલાં જ મારા કેરેક્ટરી ડેમેજ કરવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ દ્વારા રચાયેલી ઈન્કવાયરી કમિટીે લખેલા પત્રમાં આ મહિલાએ એવો આગ્રહ કર્યો છે કે વિશાખા ગાઈડલાઈન્સ મુજબ તપાસ વી જોઈએ. આ ગાઈડલાઈ સુપ્રીમ કોર્ટે જ ક્કી કરી છે અે તેમાં એવો ચુકાદો છે કે આવી તપાસ કમિટીઓમાં મેજોરીટી મહિલા સભ્યો હોવી જરી છે. તટસ્ અે ન્યાયી તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે આ ગાઈડલાઈ ક્કી કરી છે પરંતુ તેંુ પાલ યું ી અે તપાસ પહેલાં જ મારા કેરેક્ટરી ડેમેજ કરવામાં આવી રહ્યું છે. આમ આ મહિલા રોજ વા વા આરોપ મુકી રહી છે અે હવે તેણે સુપ્રીમી ઈહાઉસ કમિટીી કાયદેસરતા સામે પ્રશ્ર્નો ઉભા કયર્િ છે. કમિટી આ પત્રો જવાબ શું આપે છે તેા તરફ સૌી જર મંડાયેલી રહેશે.
દરમિયામાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજ ગોગોઈ સામે ભયંકર કાવતરું રચવામાં આવ્યું છે તેવો આરોપ મુકાર વકીલે સુપ્રીમ કોર્ટે એવી સુચા આપી છે કે તમારે વેસરી એફીડેવીટ દાખલ કરવી પડશે. ગઈકાલે આ વકીલે બંધ કવરમાં સીસીટીવી કેમેરાા ફૂટેજ સહિતું કેટલુક મટીરીયલ પૂરું પાડયું હતું અે મુખ્ય ન્યાયમૂર્તિ સામે આ કાવતરું છે તેવી પોતાી દલીલે ટેકો આપતાં પૂરાવા આપ્યા છે તેમ વકીલે જણાવ્યું છે.
ગઈકાલે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ, આઈબી અે દિલ્હી પોલીસા વડાઓે પણ ચેમ્બરમાં બોલાવીે ચચર્િ કરી હતી અે આ તપાસ ઉંડે સુધી શે તેવો ર્ણિય કર્યો હતો અે તેમાં સીબીઆઈી મદદ માગવામાં આવી છે.
વકીલ ઉત્સવ બૈજ પાસેી સુપ્રીમ કોર્ટે વી એફીડેવિટ દાખલ કરવાો આગ્રહ રાખ્યો છે અે હવે પછીી સુાવણી આજે બપોરે વાી છે. આ સો જ કોર્ટે એમ પણ કહ્યું છે કે વકીલા દાવા પર સુાવણી અે સીજેઆઈ પર લાગેલા યૌ શોષણા આરોપો પર ઈ રહેલી આંતરિક તપાસ વચ્ચે કોઈ કેક્શ ી.

Comments

comments