રણબીર કપુર અને વાણી નવી ફિલ્મમાં સાથે દેખાશે

September 12, 2018 at 6:57 pm


ખુબસુરત સેકસી સ્ટાર વાણી કપુર હવે યુવા પેઢીના સુપરસ્ટાર રણબીર કપુર સાથે નજરે પડનાર છે. ફિલ્મ શમશેરામાં બંને સાથે નજરે પડનાર છે. નિદેૅશક કરણ મલહોત્રા આ ફિલ્મ બનાવી રહ્યાા છે. વાણી કપુર ફિલ્મમાં મોટી અને પડકારરૂપ ભૂમિકા અદા કરવા જઇ રહી છે. કરણ મલહોત્રાએ કહ્યાુ છે કે ફિલ્મમાં વાણી કપુર રણબીરની પ્રેમિકાની ભૂમિકામાં નજરે પડનાર છે. તે મુખ્ય રોલમાં નજરે પડâા બાદ તેની કેરિયરમાં તેજી આવી રહી છે. મલહોત્રાએ નિવેદન જારી કરતા કહ્યાુ છે કે આ ફિલ્મમાં તમામ પ્રકારના મશાલાને ઉમેરી દેવાના પ્રયાસ કરવામા ંઆવી શકે છે. ફિલ્મમાં રહેલા અન્ય કલાકારોના સંબંધમાં હાલમાં કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વાણી કપુરની પ્રશંસા કરતા મલહોત્રાએ કહ્યાુ છે કે તે ખુબ શિસ્તમાં રહેનાર અભિનેત્રી છે. કુશળ અભિનેત્રી છે. શમશેરા નામની ફિલ્મનુ શુટિંગ વર્ષ 2018ના અંત સુધી શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મને વર્ષ 2019ના મધ્યમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત હેવાલ મુજબ વાણી કપુર રણબીર જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ ભારે ખુશ છે. આગામી દિવસાેમાં વાણીને વધારે સારી ફિલ્મો મળી શકે છે.
યશરાજ ફિલ્મ દ્વારા આ ફિલ્મનુ નિમાૅણ કરવામાં આવી રહ્યાુ છે. રણબીરના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે પ્રથમ વખત એક્શનથી ભરપુર ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. તે સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુમાં સંજ્ય દત્તની ભૂમિકા શાનદાર રીતે અદા કરી ગયા બાદ હાલમાં તે સુપરસ્ટર પૈકી એક તરીકે છે. તેની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. આલિયા ભટ્ટ સાથે પ્રેમ સંબંધના કારણે પણ તેની ચારેબાજુ ચર્ચા છે.

Comments

comments

VOTING POLL