રણવીર અંકલે મારા જેવા સનગ્લાસ કેમ પહેર્યા છેં અને પછી….

October 9, 2019 at 11:10 am


મહેન્દ્ર સિંહ ધોની ત્યારે બિલકૂલ અચંભિત રહી ગયો જ્યારે તેની પુત્રી જીવાએ તેને પુછ્યું કે, રણવીર અંકલે મારા જેવા જ સનગ્લાસ કેમ પહેર્યા છેં અભિનેતા રણવીર સિંહે એક એવોર્ડ ઈવેન્ટનો લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામનો આ ફોટો જોઈને ધોનીની પુત્રી જીવા ચાેંકી ગઈ હતી. કેમ કે, તેની પાસે પણ રણવીર સિંહ જેવા જ સનગ્લાસ હતા. ત્યાર પછી ધોનીએ જીવાનો અને રણવીર સિંહનો ફોટો કોલાજ કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું કે, મારી જીવા પાસે પણ આવા જ સનગ્લાસ છે.

Comments

comments