રાજકોટના વાતાવરણમાં પલટો: કાળા ડિબાંગ વાદળોની દોડાદોડ

June 12, 2019 at 6:36 pm


રાજકોટનું આકાશ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કાળાડિંબાગ વાદળોથી ઘેરાઈ ગયું છે. પવનની ગતિમાં જોરદાર વધારો થયો છે અને અસહ્ય બફારો તથા ઉકળાટ થાય છે.

આજે આખો દિવસ રાજકોટમાં ધૂપ–છાવનું વાતાવરણ રહ્યું હતું. ગરમીનું જોર પણ યથાવત રહ્યું હતું વાદળિયા વાતાવરણના કારણે બફારો વધી ગયો હતો. બપોરે ત્રણ વાગ્યા આસપાસ આકાશ વાદળોથી ઘેરાયું છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેમ જણાય છે

Comments

comments

VOTING POLL