રાજકોટમાં આન, બાન, શાન સાથે 73માસ્વતંત્ર પર્વની ઉજવણી

August 16, 2019 at 4:10 pm


‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે સૌરાષ્ટ્રમાં 73માં સ્વાતંત્રા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…ના ગીત સાથે સવારે પ્રભાતફેરી, વહીવટી તંત્ર દ્વારા ધ્વજવંદન, પરેડ, શાળા-કોલેજો અને સરકારી કાર્યાલયમાં ધ્વજવંદન સાથે દેશભકિતના કાર્યક્રમો યોજયાં હતાં.
રાજ પ્રા.શાળા-હાઇસ્કૂલના વિદ્યાથ}આે દ્વારા ધ્વજવંદન
રાજ પ્રાથમિક શાળા-હાઈસ્કૂલના વિદ્યાથ}આે દ્વારા 15મી આેગસ્ટના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજેલ. શાળાના સંચાલક રાજેનભાઈ કે. સિંધવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. શાળાના વિદ્યાથ}આેએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશભિક્ત ગીત પર ડાન્સ, નાટક, રાસ-ગરબા તેમજ વિવિધ રમતોનું આયોજન કરેલ જેમાં વિદ્યાથ}આેએ ઉત્સાહભેર ભાગ લીધેલ જેમાં વિજેતા થયેલ વિદ્યાથ}આેને ઈનામ જાહેર કરેલ છે.
કર્મયોગી એજ્યુ.ઝોન
કર્મયોગી સ્કૂલ, વંદે માતરમ્ સ્કૂલ, કર્મયોગી ઇંિગ્લશ મીડિયમ સ્કૂલ, કર્મયોગી એજ્યુકેશનલ ઝોન ન્યૂ માયાણીનગર-1, મવડી પ્લોટ, રાજકોટના વિદ્યાથ}આે, શિક્ષકમિત્રો, સંચાલકની હાજરીમાં રાષ્ટ્રભિક્તના ગીતો સાથે રોમેરોમમાં રાષ્ટ્રભિક્ત પ્રગટે તે રીતે ઉજવણી કરવામાં આવેલ.. ડો.મિતુલ સોજીત્રાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ.
ગજાનન આશ્રમ
નર્મદા મૈયાના ખોળામાં વિજયભાઈ જોશી સંચાલિત ગજાનન આશ્રમ માલસર રાષ્ટ્રપ્રેમના રંગમાં રંગાયેલ છે. આચાર્ય ગોપાલ મહારાજ એલ. ભટ્ટ (બરોડાવાળા)ના મુખ્ય આચાર્યપદે યજ્ઞોપવિત બદલવાની શાંાેકતવિધિ કરાવવામાં આવેલ. બરોડા, સુરત, અમદાવાદથી બ્રાûણો આવેલા. શ્રાવણી પર્વની વિધિ પછી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ. રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવેલ. લઘુરૂદ્ર ગાયના દૂધથી ઉદયપ્રસાદ શાંી (કાશીવાળા) તથા રૂષિકુમારો દ્વારા કરાવવામાં આવેલ. આશ્રમના ઋષિકુમારોને પ્રેરણાબેન જોશી તથા વિદ્યાબેન જોશી દ્વારા મોકલાવવામાં આવેલ વૈદિક રક્ષાસુત્રથી રક્ષાબંધન પર્વ મનાવવામાં આવેલ. મહેમાનોની સુંદર વ્યવસ્થા મેનેજર ભાવેશભાઈ ચાવડાગોર તથા ગૃહપતિ ગોરધનભાઈ મકવાણાએ સંભાળેલ. રસોડા વિભાગમાં જ્યોત્સનાબેન મકવાણા તથા ભોલાબાપુ મકવાણા દ્વારા સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ.
સ્વાતંÔય પર્વની પૂર્વસંધ્યાએ qક્રસ્ટલ સ્કૂલ્સમાં ઉજવણી
હું કરીશ મારા દેશનું પ્રતિનિધિત્વ ટાઈટલ અંતર્ગત આજરોજ qક્રસ્ટલ સ્કૂલ્સના દરેક વિભાગમાં અલગ-અલગ કાર્યક્રમનું આયોજન થયું હતું. qક્રસ્ટલ અપર પ્રાઈમરી વિભાગમાં ભારત કો જાનો ટાઈટલ અંતર્ગત ભારતની વિશેષતા અને ભવ્યતાનું ઐતિહાસિક વર્ણન કિડઝ કોિમ્પટીશન દ્વારા કરવામાં આવ્યું હતું. qક્રસ્ટલ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું બદલીશ તો દેશ બદલશે ટાઈટલ અંતર્ગત વિદ્યાથ}આેએ સુંદર સ્પીચ તેમજ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. qક્રસ્ટલ અંગ્રેજી માધ્યમ વિભાગમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપતા વિવિધ સાેંગ પર સુંદર પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યા હતાં.
તીરંગાને આન, બાગ, શાનથી સલામી આપતું શહેર ભાજપ
કરણપરા િસ્થત મુજબ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઈ કસવાલાની ઉપિસ્થતિમાં અને તેમના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા, રક્ષાબેન બોળિયા સહિતના ઉપિસ્થતિમાં શહેરભરમાંથી તમામ શ્રેણીના કાર્યકતાર્આે બહોળી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા. ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંભાળી હતી. સંચાલન દેવાંગ માંકડે કર્યુ તહું. આ તકે સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઈ કસવાલા તથા કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, 15મી આેગસ્ટ 1947નો દિવસ એ ભારતનો સ્વાતંÔય દિવસ, ઘણા વર્ષોની ગુલામીની બેડીમાંથરી મુિક્ત અપાવતો દિવસ.
550 બાળકોને કપકેક આપી ગરીબ બાળકો સાથે પર્વની ઉજવણી
રક્ષાબંધન અને આઝાદીના પર્વ નિમિતે રાજકોટ લાઈવ દ્વારા રાજકોટના ગરીબ બાળકોને કપકેક આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ લાઈવમાંથીર સાથર્ક શાહ સાવન તાલા અને મોહિત શાહ અને સંકલ્પ અભ્યાસધામના સહયોગ સાથે તેમાંથી દર્પણ ધોળકિયા અને હેલપિંગ હેન્ડ ફાઉન્ડેશનમાંથી હર્ષ, ભવ્યા, વિધિ, ભિક્ત અને યેશા જોડાયા હતા.
નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા ધ્વજવંદન
રાજકોટઃનાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા 73માં સ્વાતંÔય પર્વે બેન્કની હેડ આેફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે ધ્વજવંદન યોજાયેલું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે મહેશભાઇ આેઝા (પ્રાંત સહકાર્યવાહ, સૌરાષ્ટ્ર પ્રાંત)અને ચંદુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ)ઉપરાંત નલિનભાઇ વસા (ચેરમેન), ટપુભાઇ લીબાસીયા (ઇન્ચાર્જ વાઇસ ચેરમેન-ડિરેકટર), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), ડિરેકટોમાંથી અજુર્નભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, સીએ. ગિરીશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, કીતિર્દાબેન જાદવ, બાવનજીભાઇ મેતલીયા, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ શમાર્ (સીઇઆે-જનરલ મેનેજર), યતીનભાઇ ગાંધી (સીએફઆે), શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, ડેલીગેટ આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપિસ્થત રહ્યા હતા.
મહાત્મા ગાંધી ચેરિટેબલ અને જે.જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વાતંÔય પર્વની ઉજવણી
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને જે.જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા 73માં સ્વાતંÔય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજયના પૂર્વ શ્રમ મંત્રી મનસુભાઇ જોષીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
આ સ્વાતંÔય પર્વની ઉજવણીમાં પ્રિન્સીપાલ યજ્ઞેશભાઇ જોષી, પ્રિન્સીપાલ પ્રિતીબેન ગણાત્રા, પ્રિન્સીપાલ વિનોદભાઇ ગજેરા, પ્રિન્સીપાલ તૃપ્તીબેન જોષી, પ્રિન્સીપાલ ભારતી નથવાણી, પ્રિન્સીપાલ રાજુભાઇ વ્યાસ તથા શાળા-કોલેજના વિદ્યાથ}આે અને સંસ્થાના શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા.

Comments

comments