રાજકોટમાં કનૈયાકુમારનો વિરોધઃ પોસ્ટર પર કાળા પીછડા મારી દેવાયા

February 12, 2019 at 11:42 am


આવતીકાલે રાજકોટમાં દિલ્હી યુનિવસિર્ટીના કનૈયાકુમારની રેલી અને સભાનું આયોજન કરવામાં આવેલ છે. કનૈયાકુમારની સાથોસાથ હાદિર્ક પટેલ અને જીજ્ઞેશ મેવાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ‘સંવિધાન બચાવ’ આંદોલન અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમમાં રાજકોટની વિવિધ સંસ્થાઆે દ્વારા કનૈયાકુમાર માટે ‘નો-એન્ટ્રી’ અને વિરોધ શરૂ કરી દેવાયો છે. શહેરના કિસાનપરા ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં લાગેલા પોસ્ટર પર કાળા કલરના પીછડા મારી દેવાયા છે.

Comments

comments

VOTING POLL