રાજકોટમાં ગુપ્તા મતદાન નિયમનો ભંગ, ઈવીએમ, વીવીપેટનો વીડિયો વાયરલ

April 23, 2019 at 3:57 pm


રાજકોટ: રાજકોટમાં મતદાનનાં વખતે ચૂંટણી નિયમનો ભગં થયો છે. આજે યારે દેશભરમાં ગુ મતદાનની જાગૃતિ ફેલાવવામાં આવે છે ત્યારે રાજકોટનાં ભાજપ કોંગ્રેસ બંને પ્રતિસપર્ધીઓનો વીડિયો વાયરલ થયો છે કે તેઓને વોટ મળી રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારિયા અને કોંગ્રેસનાં લલિત કગથરાને વોટ મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે. જોકે લોકશાહીનાં આ પર્વનાં નિયમ મુજબ આ રીતે પોતાનાં ગુ મતદાનનાં નિયમનો ભગં કરવો યોગ્ય નથી

Comments

comments

VOTING POLL