રાજકોટમાં ડુંગળી 80 રૂપિયે કિલો

November 7, 2019 at 4:46 pm


રાજકોટમાં ડુંગળીના ભાવ ખાસ કરીને ગ્રુહિણીઆેને રડાવી રહ્યા છે. આમ તો દેશભરમાં ડુંગળીના ભાવ વધ્યા છે અને તેને પગલે પગલે રાજકોટમાં પણ એક કિલોના 80 રૂપિયા લેખે જુની ડુંગળી વેંચાઈ રહી છે. (તસવીર ઃ રાજુ વાડોલીયા)

Comments

comments