રાજકોટમાં દિવાળીએ 34 કરોડના વાહનોનું વેચાણ

November 5, 2019 at 5:28 pm


Spread the love

રાજકોટ શહેરમાં દિવાળીના દિવસોમાં કુલ રુપિયા 34 કરોડના વાહનોનું વેચાણ થ થતા મહાપાલિકાને વાહન વેરા પેટે રુપિયા 54. 41 લાખની આવક થઇ હતી.

વધુમાં ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ દિવાળીએ 3000થી વધુ ટુ વ્હીલર અને 250થી વધુ કારનું વેચાણ થયું હતું તદ ઉપરાંત અન્ય વાહનો મળી કુલ 2611 વાહનો વેચાયા હતા જેની કુલ કિંમત રુપિયા 34 કરોડ થાય છે.
રાજકોટમાં દિવાળીના પાંચ દિવસોમાં વાહનોનું વેચાણ થતાં મહાપાલિકાને વાહન વેરા પેટે રુ 54.41 લાખની આવક થઇ હતી.