રાજકોટમાં રોગચાળો વકર્યોઃ ડેંગ્યુના વધુ 9 કેસ

November 28, 2018 at 4:24 pm


રાજકોટમાં શિયાળાના પ્રારંભે રોગચાળો વકર્યો છે અને ડેંગ્યુના વધુ 9 કેસ નાેંધાયા છે.
આરોગ્ય શાખાએ જાહેર કરેલા વિકલી હેલ્થ રીપોર્ટ અનુસાર શરદી, ઉધરસ, તાવના 135, ઝાડા ઉલ્ટીના 81, ટાયફોઈડના 3, મરડાના 7, મેલરીયાના 2, કમળાના 2 અને અન્ય તાવના 26 કેસ નાેંધાયા છે.

Comments

comments

VOTING POLL