રાજકોટમાં લોકરક્ષક દળની ભરતી માટેના કેન્દ્રમાં ફેરફાર

November 28, 2018 at 3:32 pm


Spread the love

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તા.2-12ના રોજ ક.15-00થી ક.16-00 દરમિયાન ગુજરાત પોલીસ દળ વર્ગ-3 લોકરક્ષકની આે.એમ.આર. લેખિત પરિક્ષા લેવાનાર છે. આ પરિક્ષામાં રાજકોટ શહેરના નીચે મુજબના પરિક્ષા કેન્દ્રના સરનામામાં ફેરફાર થયેલ છે અને ફેરફાર મુજબનું નવું સરનામું નીચે મુજબ છે. જેની સબંધિત પરીક્ષાથ} ઉમેદવારોએ નાેંધ લેવા વિનંતી છે.

બેઠક ક્રમાંક નં.10212072થી 10212371 સુધીના ઉમેદવારોને બી.એચ.રાઠોડ સ્કુલ (પંચાયતનગર બસ સ્ટોપ સામે, યુનિ. રોડ)ના બદલે બી.એચ.રાઠોડ સ્કુલ/પરીશ્રમ સ્કુલ યોગી પાર્ક મેઇન રોડ, qક્રસ્ટલ મોલ સામે, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.