રાજકોટમાં સવારે બંધ… બપોરે ‘ખૂલજા સીમ સીમ’…

September 10, 2018 at 2:54 pm


પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અપાયેલા એલાન મુજબ આજે રાજકોટમાં સવારે બંધને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને પરાબજાર, યાજ્ઞિક રોડ, કોટેચા ચોક, મવડી મેઈન રોડ, જંકશન પ્લોટ, ફૂલછાબ ચોક, અમીન માર્ગ, કાલાવડ રોડ, 150 ફૂટ રિ»ગરોડ, રૈયારોડ સહિતના વિસ્તારોમાં દુકાનો, આેફિસો બંધ રહી હતી પરંતુ પોલીસે કાેંગ્રેસના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી અને બાદમાં જુદા જુદા વિસ્તારોમાં પેટ્રાેલિંગ કરી વેપારીઆેને દુકાનો ખોલવા સમજાવ્યા હતા તેના કારણે બપોરે ‘ખૂલજા સીમ સીમ’ જેવું થયું હતું. ઉપરની તસવીરોમાં બંધના એલાનને મળેલા જબ્બર પ્રતિસાદની છે અને નીચેની તસવીરોમાં બપોરથી દુકાનો અને વ્યાપારી વિસ્તારો ધમધમતા થયા હતા તેની છે.

Comments

comments

VOTING POLL