રાજકોટ એસટીને લગ્નગાળો ફળશેઃ જાનૈયા લઈ જવા એસટી બસની ડિમાન્ડ

December 7, 2018 at 3:47 pm


રાજકોટઃ રાજકોટ એસટી તંત્રને દિવાળીના તહેવારો બાદ લગ્નગાળો ફળશે તેવી આશા અધિકારી વતુર્ળો સેવી રહ્યા છે. જાનૈયા લઈ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી એસટી બસના બુકીગની ભારે ડીમાન્ડ નીકળી છે. ડિવિઝન કચેરીના તેમજ ડેપો ખાતે લગ્ન પ્રસંગો માટે બસ ભાડે મેળવવા વ્યાપક પુછપરછ થવા લાગી છે તેમજ અરજીઆે પણ આવવા લાગી છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લગ્ન પ્રસંગોએ સસ્તા ભાડાથી એસટી બસ આપવાની જાહેરાત કરી હતી અને તુરંત તેની અમલવારી શરૂ થતાં મુસાફર જનતા ખુશખુશાલ થઈ ગઈ છે.

Comments

comments

VOTING POLL