રાજકોટ એસ.ટી. ડિવિઝને સવારે રદ કરેલા 250 ગ્રામ્ય રૂટ બપોરથી પૂર્વવત

September 10, 2018 at 3:22 pm


પેટ્રાેલ-ડિઝલના ભાવ વધારાના અનુસંધાને કાેંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનના લીધે અગમચેતીના ભાગરૂપે આજે સવારથી 250 ગ્રામ્ય રૂટ બંધ કરવામાં આવ્યા હતાં. દરમ્યાન આજે બપોરે 3 વાગ્યાથી આ તમામ 250 ગ્રામ્ય રૂટ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL